મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં અદાણી કંપનીની તાનાશાહી અને ખેડૂતોની લાચારીને ઉજાગર કરતું નાટક રજૂ કરાયું માળીયા (મી)ના કાજરડા ગામ નજીકથી ચોરાઉ બાઇક-એક્ટિવા સાથે એક શખ્સ પકડાયો મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક દીપડાને પકડવા માટે વન વિભાગે પાંજરું મૂક્યું


SHARE











વાંકાનેર નજીક દીપડાને પકડવા માટે વન વિભાગે પાંજરું મૂક્યું

વાંકાનેરના જુદાજુદા વિસ્તારમાં દીપડાના આંટાફેરા હોય છે ત્યારે વાંકાનેરના દિગ્વિજયનગરની પાછળ આવેલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડાએ દેખા દીધા છે જેથી કરીને વાંકાનેરના લોકોમાં ફફડાટ છે અને આંગેની વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીને જાણ કરવામાં આવી હતી જેથી કરીને તેઓએ વન વિભાગના અધિકારીને સૂચના આપી હતી જેથી કરીને વન વિભાગના અધિકારી દ્વારા દીપડાને પકડવા અતે તજવીજ શરૂ કરવામાં આવી છે અને જે વિસ્તારમાં દીપડાએ દેખા દીધા છે ત્યારે દીપડાને પકડવા માટે પાંજરું પણ મૂકવામાં આવ્યું છે






Latest News