મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળનું સ્નેહમિલન યોજાશે


SHARE







મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળનું સ્નેહમિલન યોજાશે

મોરબીમાં દર વર્ષે મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે  અને આગામી તા.૧ જાન્યુઆરીને રવિવારના રોજ આ સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવાનો છે

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે અને તા ૧ જાન્યુઆરીને રવિવારે સવારે ૯ વાગ્યે આ સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાશે. ત્યાર બાળકો માટે સ્પર્ધાઓ યોજશે જેમાં કે.જી. થી ધો ૧ સુધીના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે અને જે સ્પર્ધા યોજાશે તેમાં સંગીત ખુરશીલીંબુ ચમચીમેમરી ટેસ્ટચોકલેટ વીણટાર્ગેટ બોલ સહિતની હરિફાઈ રાખવામા આવી છે






Latest News