ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ઓપન સૌરાષ્ટ્ર ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન


SHARE







મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ઓપન સૌરાષ્ટ્ર ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ઓપન સૌરાષ્ટ્ર ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી ફેબ્રુઆરી માહિનામાં આ ટુર્નામેન્ટ યોજાવાની છે જેના માટે વહેલા તે પહેલા ટીમને લેવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યુ છે

મોરબીના નવા નાગડાવાસ ગામે આવેલ મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ઓપન સૌરાષ્ટ્ર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે તેની માહિતી આપતા મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ કિશોરભાઈ શુક્લ, મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમુલભાઈ જોષીએ જણાવ્યુ છે કે, આ ટુર્નામેન્ટમાં વધુમાં વધુ ૮ ટીમ લેવામાં આવશે જેથી કરીને વહેલા તે પહેલાના ધોરણે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં એન્ટ્રી આપવામાં આવશે અને ટુર્નામેન્ટમાં વિજેતા થનાર ટીમને ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે અને આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં એન્ટ્રી માટે પ્રતિકભાઈ જોષી (૯૯૭૮૧ ૦૨૬૦૨), આર્યનભાઈ ત્રિવેદી (૮૨૩૮૧ ૩૮૫૬૬) અથવા દિપેનભાઈ ભટ્ટ (૯૭૨૭૯ ૮૬૩૮૬) નો સંપર્ક કરવાનો રહેશે.





Latest News