મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ ગ્રૂપની બે વિદ્યાર્થિનીઓ રાજ્યકક્ષાએ નિબંધ સ્પર્ધામાં ભાગ લેશે


SHARE







v

મોરબીની નવયુગ ગ્રૂપની બે વિદ્યાર્થિનીઓ રાજ્યકક્ષાએ નિબંધ સ્પર્ધામાં ભાગ લેશે

ગુજરાત સરકારના રમતગમત યુવા સેવા સાંસ્કૃતિક વિભાગગાંધીનગર આયોજીત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મધ્ય ગુજરાત યુવા ઉત્સવ-૨૦૨૨ વડોદરા મુકામે યોજાયેલ હતો જેની નિબંધ સ્પર્ધામાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીની અઘારા તન્વી પ્રથમ ક્રમાંકે વિજેતા થઈને સમગ્ર મોરબીનું ગૌરવ વધાર્યું છે. તેમજ નવયુગ બી.એડ. કોલેજની વિદ્યાર્થીની રાજપરા ચેલ્સીએ નિબંધ સ્પર્ધામાં બીજો ક્રમાંક મેળવ્યો છે. જેથી કરીને વિજેતાઓને સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ અભિનંદન પાઠવ્યા હતા. અને બંને વિજેતાઓ રાજ્યકક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે તેના માટે અભિનંદન આપ્યા હતા.






Latest News