મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં શાળાના બાળકોને સ્વેટર-ભોજન કરાવી બાળકનો જન્મદિન ઉજવાયો


SHARE







મોરબીમાં શાળાના બાળકોને સ્વેટર-ભોજન કરાવી બાળકનો જન્મદિન ઉજવાયો

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીના ભત્રીજાનો જન્મ દિવસ હતો જેથી કરીને સરકારી પ્રાથમિક શાળા બાળકોને સ્વેટર આપીને તેમજ ગરીબોને ભોજન કરાવી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, દેવેનભાઈ રબારીના ભાઈ દિનેશભાઈના પુત્ર વિહાનનો જન્મદિવસ હતો. જેથી કરીને સરકારી પ્રાથમિક શાળાના બાળકોને ગરમ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ઝૂંપટપટ્ટી વિસ્તારમાં અંદાજીત ૬૦૦ જેટલા બાળકોને ભોજન કરાવ્યુ હતુ અને જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.






Latest News