મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સમગ્ર શિયાળા દરમ્યાન થનાર આરોગ્યવર્ધક ઉકાળા કેન્દ્રનો પ્રારંભ


SHARE







મોરબીમાં સમગ્ર શિયાળા દરમ્યાન થનાર આરોગ્યવર્ધક ઉકાળા કેન્દ્રનો પ્રારંભ

મોરબીના સેવાભાવી વૈદરાજ કિશોરભાઈ વાંણદ દ્રારા તેમના માતૃ શ્રી સ્વ. જયાબેન મુળજીભાઈ દશાડિયાના સ્મરાર્ણથે તા.૨૬-૧૧ થી ૨૬-૨ સુધી સવારે ૭ થી ૮ વિજય હેર ડ્રેસર, વંસત પ્લોટ, ચકિયા હનુમાન મંદીર સામે, રવાપર રોડ, મોરબી ખાતે આરોગ્ય વર્ધક ઉકાળાનું વિનામુલ્ય વિતરણ કરવામાં આવશે.

આ ઉકાળાને દિવ્ય વનસ્પતિમાંથી બનાવવામાં આવેલ છે.આ ઉકાળો ચિકન ગુનીયા, ડેન્યુ, જુની શરદી, તથા તાવ, કોરોના જેવા અસાદય રોગો માટે રામ બાણ ઈલાજ હોય તેથી જાહેર જનતાને લાભ લેવા વૈદરાજ કિશોરભાઈ એમ. દશાડિયા (મો. નંબર ૯૬૨૪૦ ૧૨૪૭૪) દ્રારા અનુરોધ કરવામાં આવ્યો છે.

અયોધ્યાપુરી રોડ ખાતે બુધવારે શ્રી મામા સાહેબનું મોજીલું માંડલું યોજાશે

મોરબીમાં ધર્મેશભાઈ રાવળદેવ-રાજકોટ વાળા સહીતના ડાકનાં માણીગરોની ઉપસ્થિતીમાં કાર્યક્રમનું અનેરૂ આયોજન કરાયેલ છે.મોરબી અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ મંદિર પાસે બિરાજમાન મસ્તાના મામાદેવનુ મોજીલું માંડલું કાર્યક્રમ કાલે તા.૨૩ ને બુધવારના રોજ રાત્રે ૯ કલાકે યોજાશે. કાર્યક્રમમાં ડાકના માણીગર ધર્મેશભાઈ રાવળદેવ (રાજકોટ) સહીતનાં કલાકારો ડાકની રમઝટ બોલાવશે.આ કાર્યક્રમમાં શહેરની દરેક ધર્મપ્રેમી જનતાને પધારવા આયોજકો દ્વારા ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.






Latest News