મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ દ્વારા અન્ય હોદ્દેદારોની વરણી


SHARE







મોરબી સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ દ્વારા અન્ય હોદ્દેદારોની વરણી

મોરબી સમસ્ત બ્રહ્મસમાજનાં પ્રમુખ કિશોરભાઈ શુક્લ અને મહામંત્રી કેયુરભાઈ પંડ્યા દ્વારા અન્ય  હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે જેમાં મહામંત્રી તરીકે અમુલભાઈ જોષી, ઉપપ્રમુખ તરીકે કિશોરભાઈ પંડ્યા, વિપુલભાઈ શુક્લ, નરેન્દ્રભાઇ મહેતા, સુરેશભાઈ ત્રિવેદી, કિરણબેન ઠાકર, સહમંત્રી તરીકે હિતેશભાઈ રાજગોર અને મિલેશભાઈ જોષી, સંગઠનમંત્રી તરીકે કુશભાઈ અંતાણી, સહ સંગઠનમંત્રી તરીકે જયદિપભાઈ ઠાકર, મહિલા સંગઠનમંત્રી તરીકે હેતલબેન વ્યાસ, ખજાનચી તરીકે મનોજભાઈ વ્યાસ,  સહ ખજાનચી તરીકે સુભાષભાઈ પંડ્યાની વરણી કરવામાં આવી છે. જ્યારે પ્રચાર-પ્રસાર સમીતીમાં સંયોજક તરીકે ગૌરવભાઈ રવિયા, હર્ષભાઈ વ્યાસ, વિશ્વાસભાઈ જોષી, વિવેકભાઈ પંડ્યા અને ધવલભાઈ ત્રિવેદીની નિમણૂંક કરવામાં આવી છે.






Latest News