મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીના હરિ ઓમ પાર્કમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોના મોક્ષર્થે કથા યોજાશે


SHARE











મોરબીના હરિ ઓમ પાર્કમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોના મોક્ષર્થે કથા યોજાશે

મોરબીના મહેન્દ્રનગર ગામે હળવદ રોડ ઉપર આવેલ હરિ ઓમ પાર્ક સોસાયટીમાં ઝૂલતા પુલના દિવંગતોના મોક્ષર્થે આગામી તા. ૧૨ નવેમ્બરથી કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા ૧૨ થી લઈને ૧૮ નવેમ્બર સુધી શ્રીમદ ભાગવત મહાપુરાણ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ દિવંગતોના આત્માને શાંતિ તેમજ મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કથાકાર કિશોર મહારાજ કથાનું શ્રોતાઓને રસપાન કરાવશે આ કથા રોજ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ વાગ્યા સુધી ચાલશે જેથી આ કથાનો લાભ લેવા માટે આયોજકોએ લોકોને અનુરોધ કરેલ છે






Latest News