મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમા ઝૂલતો પુલ દુર્ઘટનાના ફોટો-વીડિયો વહીવટી તંત્રને આપવા અનુરોધ


SHARE







મોરબીમા ઝૂલતો પુલ દુર્ઘટનાના ફોટો-વીડિયો વહીવટી તંત્રને આપવા અનુરોધ

મોરબી ખાતે ૩૦ તારીખે સાંજે મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટતા દુર્ઘટના સર્જાઇ હતી. આ દુર્ઘટના સંબંધિત યોગ્ય દસ્તાવેજીકરણ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને તેમની પાસે ઉપ્લબ્ધ ફોટો અને વીડિયો મોકલી આપવા અપીલ કરવામાં આવી છે.

આ ફોટો/વીડિયો મોકલવા માટે સૌપ્રથમ https://collectormorbi.gujrat.gov.in/ વેબસાઈટ ખોલવાની રહેશે. વેબસાઈટ ખોલતાની સાથે સામે સ્ક્રોલિંગમાં મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના સંબંધિત ફોટો/વીડિયો અપલોડ કરવા માટે અહીં ક્લિક કરો’ તેવું સ્ક્રોલિંગ દેખાશે તેના પર ક્લિક કરતા નવું પેજ ખુલશે. જેમાં નામમોબાઈલ નંબરઇમેલ આઇડીજિલ્લાનું નામ નાખ્યા બાદ ફોટો/વીડિયો અપલોડ કરવાનો રહેશે. આપના દ્વારા અપલોડ કરાયેલ ફોટો/વીડિયો દુર્ઘટના અંગેના દસ્તાવેજીકરણમાં  ખૂબ જ મહત્વના બની રહેશે.






Latest News