મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે
Breaking news
Morbi Today

રવિવારે વાંકાનેરમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો રોડ શો યોજાશે


SHARE







રવિવારે વાંકાનેરમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો રોડ શો યોજાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે ત્યારે દરેક પાર્ટી તેના ઉમેદવાર જાહેર કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લાની ત્રણેય બેઠક ઉપર તેના ઉમેદવારને જાહેર કરી દેવામાં આવ્યા છે ત્યારે રવિવારે સવારે ૧૦ વાગ્યે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબી જિલ્લાની વિધાનસભાની ત્રણેય બેઠકો ઉપર આમ આદમી પાર્ટીઓએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે ત્યારે વિધાનસભાની ચૂંટણી જીતવા માટે આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા પ્રચાર કરવામાં આવી રહયો છે ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જુદાજુદા વિસ્તારમાં સભા કરવા માટે અને રોડ શો માટે આવે છે ત્યારે મોરબી જીલ્લામાં રવિવારે સવારે ૧૦ વાગ્યે કેજરીવાલનો રોડ શો યોજાશે અને વાંકાનેર હાઇવે જકાત નાકાથી પુલ દરવાજા સુધી રોડ શો યોજાશે.




Latest News