મોરબી જિલ્લા ગ્રાહક અદાલતમાં કેસ કરનારા ગ્રાહકને સમયસર ન્યાય મળે તે માટે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબીમાં કોર્પોરેટર દ્વારા પોતાના વોર્ડના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું કરાયું આયોજન મોરબીના શિવસેવક ગ્રુપ દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન સેવા સંકલ્પ અભિયાન: કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાની હાજરીમાં મધ્યપ્રદેશમાં વિવિધ સેવાકીય-પ્રેરણાદાયી કાર્યક્રમો યોજાયા મોરબીમાં જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળાનો ડીડીઓ અને એસપીએ કરાવ્યો પ્રારંભ માળીયા (મી)-હળવદ તાલુકામાં ખાનગી કંપનીની વીજ લાઇનના અસરગ્રસ્ત ખેડૂતોને ધારાર એમઆરસીમાં જોડવા અપાયેલ નોટિસનો ખેડૂતો દ્વારા ખુલ્લો વિરોધ વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબી જુલતાપૂલની ઘટનામાં પોલીસ દ્વારા દસ્તાવેજી પુરાવો એકત્રિત કરાયા


SHARE











 

મોરબી જુલતાપૂલની ઘટનામાં પોલીસ દ્વારા દસ્તાવેજી પુરાવો એકત્રિત કરાયા

મોરબીમાં ઝુલતો પુલ તૂટ્યા પછી નોંધાયેલ પોલીસ ફરિયાદના આધારે પોલીસે હાલમાં એક પછી એક મુદાઓની તપાસ કરી રહી છે અને ઓરેવા ગ્રુપ સાથે પાલિકાએ કરાર કરેલ છે જેથી કરીને મોરબી રાજકોટ હાઈવે પર આવેલા ઓરેવા કંપની ખાતે આરોપી દિપક પારેખને સાથે રાખીને પોલીસે તપાસ કરી હતી અને પાલિકા સાથે કંપની દ્વારા વર્ષ ૨૦૦૭ અને ૨૦૨૨ માં જે કરાર કરવામાં આવેલ છે તેની કોપી સહિતના દસ્તાવેજી પુરાવાઓ એકત્રિત કરવામાં આવેલ છે તેમજ ફેબ્રિકેશન સહિતના કામ માટે જે એજન્સી સાથે કરાર કરવામાં આવ્યા હતા તેનું પણ સાહિત્ય કબજે કરવામાં આવ્યું છે વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઝૂલતા પુલના રિપેરિંગ કામ માટે કયું મટિરિયલ્સ વાપરવાનું હતું ? ક્યું મટિરિયલ વાપરવામાં આવ્યું છે ? આ પુલના રિપેરિંગ માટેનું મટિરિયલ્સ કોની પાસેથી લેવામાં આવ્યું હતું તેના બિલ  સહિતનું સાહિત્ય કબ્જે લેવામાં આવી રહયું છે આમ પોલીસ દ્વારા આ કેસની ગંભીરતાને ધ્યાને રાખીને એક એક પાસની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.




Latest News