મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

મોરબીમાં જન્માષ્ટમી પહેલા સફાઈ-લાઈટ ચાલુ કરવા વિહિપની રજૂઆત​​​​​​​


SHARE







મોબીમાં જન્માષ્ટમી પહેલા સફાઈ-લાઈટ ચાલુ કરવા વિહિપની રજૂઆત

મોરબીમાં આગામી દિવસોમાં જન્માષ્ટમીનો પર્વ આવી રહ્યો છે ત્યારે હાલમાં શહેરના જાહેર માર્ગો ઉપર ગંદકી જોવા મળી રહી છે જેથી કરીને સાફ સફાઈ કરાવવા તેમજ બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા માટે વિહિપ દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરાઈ છે

મોરબી શહેર વિશ્વ હિંદુ પરિષદના પ્રમુખ કમલેશભાઈ બોરીચાએ પાલિકામાં લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું છે કે, હિન્દુઓનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને જન્માષ્ટમી આવી રહી છે ત્યારે મોરબીના રાજમાર્ગો પર જાહેરમાં મટકીફોડ કાર્યક્રમ થતા હોય છે જેથી શહેરના રાજમાર્ગો પર સફાઈ, લાઈટ ચાલુ કરવો તેમજ ભૂગર્ભ ગટરના ઢાંકણા ખુલ્લા છે તે અંગે યોગ્ય કરવા માટેની માંગ કરી છે






Latest News