મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

મોરબી પેપરમિલ એસો.ના પ્રમુખ પદે વિપુલભાઈ કોરડીયા


SHARE







મોરબી પેપરમિલ એસો.ના પ્રમુખ પદે વિપુલભાઈ કોરડીયા

મોરબીમાં ટ્રકની હડતાળ હતી ત્યારે મોરબી પેપરમિલ એસો.ના પ્રમુખે રાજુનામું મૂક્યું હતું જેથી કરીને મોરબી પેપરમિલ એસો.ના સભ્યોની માજી પ્રમુખ કિરીટભાઈ ફૂલતરીયાની અધ્યક્ષતામાં મિટિંગ મળી હતી જેમાં મોરબી પેપરમિલ એસો.ના પ્રમુખ પદે વિપુલભાઈ કોરડીયા તેમજ ઉપપ્રમુખ સુનિલભાઈ પટેલ અને વિશાલભાઈ મારવાણીયાની વરણી કરવામાં આવી છે અને આ હોદેદારોની મુદ્દત ૧-૯-૨૦૨૧ થી ૩૧-૮-૨૦૨૩ સુધીની નક્કી કરવામાં આવી છે

ગઇકાલે જે મિટિંગ મળી હતી તેમાં પ્રમુખ પદે વિપુલભાઈ કોરડીયા (મિલેનિયમ પેપર મિલ)ઉપપ્રમુખ પદે સુનિલભાઈ પટેલ (રાધેશ્યામ પેપર મિલ) તથા વિશાલભાઈ મારવાણીયા (ધ્રુવ ક્રાફટ)સેકરેટરી પદે ભાવિકભાઈ ભટ્ટ (હરિકૃપા પપેર્સ)સંયુક્ત સેક્રેટરી પદે ભાવેશભાઈ આદ્રોજા (પનામા પપેર મીલ)ખજાનચી પદે બળદેવભાઈ નાયકપરા (વિલ્સન પપેર મીલ)ની વરણી કરવામાં આવી છે. આ સાથે પર્યાવરણ સમિતિ બનાવવામાં આવી છે જેમાં કિરીટભાઈ ફૂલતરીયા (તીર્થક પેપર મિલ)મનીષભાઈ કાસુન્દ્રા (દિયાન પપેર્સ)પ્રવીણભાઈ મારવણીયા (બેલ મલ્ટિક્રાફ્ટ)વિપુલભાઈ પટેલ (સોપાન પપેરમીલ) તેમજ જીએસટી તથા કસ્ટમ્સ સમિતિમાં બિપીનભાઈ વડસોલા (ઓરઝોન પપેર્સ)સ્મિતભાઈ દેત્રોજા (ટ્ટોન્ઝા પપેર્સ) અને મનોજભાઈ પંડ્યા (બેલ મલ્ટિક્રાફ્ટ) અને સામાજિક તથા કાયદાકીય સમિતિ શૈલેષભાઇ દેત્રોજા (પાર્થ પપેર્સ)હિરેનભાઈ અગોલા (સોમનાથ પેપર મિલ)અર્જુનભાઈ સીતાપરા (એરિકોન પેપર મિલ)ની વરણી કરવામાં આવી છે.




Latest News