મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા મોરબીના ખાનપર ખાતે ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા મોરબી જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાશે મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેના હસ્તે પાકિસ્તાનથી સ્થળાંતરિત થયેલા નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા
Breaking news
Morbi Today

મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો


SHARE







મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો

મોરબીના  મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવનું મહંત ભાવેશ્વરી માતાજીનાં સાનિધ્યમાં આયોજન કરવામાં આવ્યું હતું  ત્યારે સવારે યજ્ઞ, ધ્ધજારોપણ, મહાપ્રસાદ, ફી નિદાન કેમ્પ યોજાયો હતો જે કેમ્પમાં આર્યુવેદિક ડો. એન.જે.કોરડીયા સેવા આપી હતી તેમજ આંખની તપાસ તેમજ નેત્ર બિંદુ ટીપા, હરસનો મલમ, દુખાવાની ટ્યુબ  વિના મૂલ્ય આપવામાં આવ્યા હતા અને રાત્રે  મહામંડલેશ્વર  રત્નેશ્વરીદેવીનો  સત્સંગ ભજન સંતવાણી પાટનો કાર્યક્રમ યોજાયો હતો અને જલઝીલણી અગિયારસ નિમિત્તે વિદ્યુતનગરના ભક્તો ઠાકર  સ્નાન કરાવા માટે આવ્યા હતા ત્યારે રાસની રમઝટ બોલાવી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે આશ્રમના સેવકો તેમજ ભાઈઓ અને બહેનોએ  જેહમત ઉઠાવી હતી તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું છે




Latest News