મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં બીપી વધી જતાં પડી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત


SHARE







વાંકાનેરમાં બીપી વધી જતાં પડી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત

વાંકાનેરના ખડીપરા નવાપરા વિસ્તારની અંદર રહેતા વૃદ્ધને અચાનક બીપી વધી ગયું હતું જેથી તે પડી ગયા હતા અને તેને માથાના પાછળના ભાગે ગંભીર થઈ હોય તેને વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સુધી લઈ જવામાં આવ્યા હતા તેમ છતાં પણ સારવાર કારગત નહીં નિવડતા વૃદ્ધનું મોત નીપજયું હતું આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ હતી

વાંકાનેરના ખડીપરા નવાપરામાં રહેતા હર્ષદભાઈ નરસિંગભાઈ જાની (૭૦) ને બીપી વધી જતા પડી ગયા હતા જેથી કરીને તેને માથાના પાછળના ભાગે ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે વાંકાનેરની સિવિલ હોસ્પિટલ સાથે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી અમદાવાદ સુધી સારવાર માટે લઈ ગયા હતા પરંતુ સારવાર કારગત નહીં નિવડતા સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવવાની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News