મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત
Breaking news
Morbi Today

વાંકાનેર વૃંદાવન વાટિકામાંથી આધેડ મહિલા ગુમ થતાં પરિવારજનોમાં દોડધામ :


SHARE







વાંકાનેર વૃંદાવન વાટિકામાંથી આધેડ મહિલા ગુમ થતાં પરિવારજનોમાં દોડધામ

(કેતન ભટ્ટી દ્વારા) : રાતીદેવળી માર્ગ પર આવેલ વૃંદાવન વાટિકા વિસ્તારમાંથી આધેડ વયના મહિલા કોઈ ને કઈ પણ જાણ કર્યા વગર ચાલ્યા ગયા હોય પરિવારજનો દ્વારા ચારે તરફ શોધ ખોળ કરવામાં આવી રહી છે ત્યારે હજુ સુધી આ મહિલાનો કોઈ પત્તો લાગ્યો ન હોય પરિવારજનો ચિંતિત બન્યા છે.
વૃંદાવન વાટિકામાં રહેતાં નિશાબેન ઘોષ ઉ. વ. 62 ગઈ કાલ તા. 25 ઓગ. 2021 નાં રોજ ઘેર થી કહ્યા વગર ચાલ્યા ગયા હોય પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે, તેઓ હિન્દી અને ગુજરાતી ભાષા જાણે છે, ત્યારે હજુ સુધી આ મહિલાનો પત્તો લાગ્યો ન હોય કોઈ ને પણ આ મહિલા વિશે માહિતી મળે તો મો. 90990 21755 પર જાણ કરવા અપીલ કરવામાં આવી છે.






Latest News