મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીનો ભરોસો બ્રાન્ડેડ સેલઃ દિવાળી ધમાકા ઓફરમાં દરેક બ્રાન્ડેડ આઇટમો ઉપર ધરખમ ડિસ્કાઉન્ટ, રવિ-સોમ બે જ દિવસ


SHARE







મોરબીનો ભરોસો બ્રાન્ડેડ સેલઃ દિવાળી ધમાકા ઓફરમાં દરેક બ્રાન્ડેડ આઇટમો ઉપર ધરખમ ડિસ્કાઉન્ટ, રવિ-સોમ બે જ દિવસ

ઓરિજીનલ બ્રાન્ડેડ આઇટમો મોટો ખજાનો હવે મોરબીના શિવ હૉલમાં : મેન્સ શર્ટ, ટી શર્ટ, ટ્રેક શોર્ટ્સ ફક્ત રૂ. 199 થી શરૂ: માન્યવર, રેયમન્ડની શેરવાની, બ્લેઝર કોટી, સૂટ, કુર્તા, પાયજામાં ફક્ત રૂ. 999 થી શરૂ 

સ્કેચર્સ, પુમા, એડીડાસ, બાટા, વેફાઈન્ડર્સ, યુએસ પોલો, એરોના શૂઝ ઉપર 40 થી 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ : ક્રિકેટ શૂઝ, ફૂટબોલ શૂઝ પણ ઉપલબ્ધ : વેન્સ શૂઝ ફકત 599 માં સ્પોર્ટ્સ ટી શર્ટ, શોર્ટ્સ, ટ્રેક ફક્ત રૂ. 499 થી શરૂ : સ્કેચર્સ, એડિડાસ, પૂમાના શૂઝમાં નવું આકર્ષક કલેક્શન આવી ગયું છે

મોરબીના શિવ હોલમાં દિવાલી ફેસ્ટિવલ સેલ ચાલી રહ્યો છે. જે હવે ફક્ત 2 દિવસ છે. અહીં જ્યાં બ્રાન્ડેડ આઇટમો ધરખમ ડિસ્કાઉન્ટ સાથે મળી રહી છે. હાલ અહીં એકદમ નવો સ્ટોક આવી ગયો છે. તો રાહ શેની જુઓ છો. દિવાળીનું શોપિંગ કરવા આજે જ પધારો. 

મોરબીના શનાળા રોડ પર સ્કાય મોલ સામે વિનાયક હોન્ડા પાસે આવેલા શિવ હોલમાં દિવાલી ફેસ્ટિવલ સેલ શરૂ છે. આ સેલમાંથી કોઈ પણ પીસ ડુપ્લીકેટ કે ફર્સ્ટ કોપી સાબિત કરી આપે તો તેને ઇનામ આપવામાં આવશે. અહીં મેન્સ શર્ટ, ટી શર્ટ, ટ્રેક શોર્ટ્સ ફક્ત રૂ. 199 થી શરૂ થાય છે. રેયમન્ડ, કલરપ્લસ અને એરોના શર્ટ, ટ્રાઉઝર, શોર્ટ્સ, ટી શર્ટ, વેસ્ટ કોટ ફક્ત રૂ. 499 થી શરૂ થાય છે.

અહીં શેરવાની, શૂટ, બ્લેઝર, જોધપુરી, મોદી જેકેટ, ટ્રાઉઝર, શર્ટ, ટ્રેક, શોર્ટની પણ વિશાળ વેરાયટી છે. જેમાં રેયમન્ડની શેરવાની અને બ્લેઝર ફક્ત રૂ. 999 થી શરુ થાય છે. કુર્તા, પાયજામા, શેરવાની ફક્ત રૂ. 499માં મળે છે. જ્યારે સ્કેચર્સ, પુમા, એડીડાસ, બાટા, વેફાઈન્ડર્સ, યુએસ પોલો, એરોના શૂઝ ઉપર 40 થી  80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ક્રિકેટ શૂઝ, ફૂટબોલ શૂઝ,પણ ઉપબ્ધ છે. સ્પોર્ટ્સ ટી શર્ટ, શોર્ટ્સ, ટ્રેક ફક્ત રૂ. 499 થી વધુ 

સેલમાં 28થી લઈને 50ની સાઈઝનું જીન્સ, S થી લઈને 5XL, ટી શર્ટ Mથી લઈને 5XL, ટ્રેક Mથી લઈને 5XLના શર્ટ શૂઝમાં 12 અને 13 નંબર સુધીની સાઈઝમાં ઉપલબ્ધ છે. સેલમાં ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી પણ પેમેન્ટ સ્વીકારવામાં આવે છે. સેલ રવિવારે પણ ચાલુ રહેશે. સેલ હવે 2 દિવસ માટે જ  હોય, આજે જ પધારી શોપિંગની મજા માણો. વધુ વિગત માટે મો.નં. 9375762876 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે






Latest News