મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી મચ્છુકાંઠા આહિર કેળવણી મંડળના નવા હોદેદારોની વરણી


SHARE







મોરબીમાં શ્રી મચ્છુકાંઠા આહિર કેળવણી મંડળના નવા હોદેદારોની વરણી

શ્રી મચ્છુકાંઠા આહિર કેળવણી મંડળના નવા હોદેદારોની વરણી કરવામાં આવેલ છે.જેમા પ્રમુખ તરીકે ચાવડા કરશનભાઇ પોલાભાઇ, મહામંત્રી રાઠોડ પ્રદિપભાઇ ગોવિંદભાઇ, ઉપપ્રમુખ તરીકે રાઠોડ જલાભાઇ જસાભાઇની વરણીઓ કરવામાં આવેલ છે. જયારે ટ્રસ્ટીઓ તરીકે ડાંગર અશોકભાઇ સુખાભાઇ, બાલાસરા કચરાભાઇ દેવાભાઇ, હુંબલ કરશનભાઇ ખોડાભાઇ, લાવડીયા જેસંગભાઇ બીજલભાઇ, કુવાડીયા મુકેશભાઇ ભુરાભાઇ, કાનગડ દીલીપભાઇ હરીભાઇ, ચાવડા રાણાભાઇ આલાભાઇ, હુંબલ જયદીપભાઇ કનુભાઇ, ડાંગર પરબતભાઇ બેચરભાઇ, મિયાત્રા રમેશભાઈ સવજીભાઈ, ડાંગર મહેશભાઇ વસંતભાઇ, રાઠોડ ઉગાભાઈ ગોવિંદભાઇની વરણી કરવામાં આવેલ છે જેથી કરીને શ્રી મચ્છુકાંઠા આહિર કેળવણી મંડળના હોદેદારો ઉપર ચોમેરથી શુભકામનાઓ વરસી રહી છે






Latest News