મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખખરેચી પાસે એસટી બસ ટેન્કર પાછળ અથડાઇ: ડ્રાઇવર-મુસાફરોને ઇજા


SHARE













માળીયા (મી)ના ખખરેચી પાસે એસટી બસ ટેન્કર પાછળ અથડાઇ: ડ્રાઇવર-મુસાફરોને ઇજા

માળીયા હાઇવે ઉપર ખાખરેચી ગામના પાટિયા પાસે હાઇવે ઉપર રોડની વચ્ચેના ડિવાઈડરમાં વાવેલા વૃક્ષોને ટેન્કર મારફતે પાણી પીવડાવવાની કામગીરી ચાલુ હતી ત્યારે અકસ્માતનો બનાવ બન્યો હતો અને એસટી બસ પાણીના ટેન્કર પાછળ ધડાકાભેર અથડાઇ હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને એસટી બસનો આગળનો ભાગ ભાંગીને ભુક્કો થઈ ગયો હતો. આ અકસ્માતમાં એસટી બસના ડ્રાઇવર અને મુસાફરને ઇજાઓ થયેલ હતી જેથી કરીને અંદાજે ૧૨ જેટલા મુસાફરોને ઇજા થયેલ હોવાથી તેને સારવારમાં ખસેડાય છે






Latest News