મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના સ્વામિનારાયણ ગુરુકુળમાં ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો


SHARE







મોરબીના સ્વામિનારાયણ ગુરુકુળમાં ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનની શાખા મોરબી દ્વારા તારીખ 25 ને બુધવારના રોજ ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું હતું. જેનો ઉદ્દેશ શિક્ષકોમાં ટ્રેનિંગ દ્વારા નવી નવી આવડતોને ડેવલપ કરવી અને શિક્ષણ જગતમાં આવી રહેલી આધુનિકતાને શિક્ષકો સાથે જોડવાનો હતો. જેમાં સંસ્થાના ૪૫ જેટલા શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો
 






Latest News