મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં ધનતેરસના દિવસે વૈઘ સભા દ્વારા ધન્વંતરિ પૂજન કરાશે


SHARE











મોરબીમાં ધનતેરસના દિવસે વૈઘ સભા દ્વારા ધન્વંતરિ પૂજન કરાશે

આગામી દિવસોમાં દિવાળીના પર્વની લોકો દ્વારા ઉજવણી કરવામાં આવે છે ત્યારે દર વર્ષે જુએ રીતે ધનતેરસના દિવસે મોરબીમાં ધન્વંતરિ પૂજનનું આયોજન વૈઘ સભા દ્વારા કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવશે

મોરબીમાં વૈઘ સભા દ્વારા દર વર્ષે ધનતેરસના દિવસે ધન્વંતરિ પૂજનનું આયોજન કરવામાં આવે છે આવી જ રીતે ચાલુ વર્ષે તા. ૨૨ ને શનિવારે રાતે ૮:૩૦ કલાકે પૂજનનો કાર્યક્રમ જયાબેન પટેલ ઔષધાલય, ધન્વન્તરી ભવન, ૧/૩ કાયાજી પ્લોટ મોરબી ખાતે રાખવામા આવેલ છે જેમાં શાસ્ત્રી નિખીલભાઈ શાસ્ત્રોકત વિધિથી પૂજન કરાવશે અને આ પૂજન પહેલા સાંજે ૭:૩૦ કલાકે ભોજનનું પણ આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે જેથી કરીને તેનો લાભ લેવા શ્રી મોરબી વૈઘસભાના પ્રમુખ ડો. બી.કે. લહેરૂ, મંત્રી ડો. ચેતન અઘારાએ જણાવ્યુ છે






Latest News