મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં રોટરી ક્લબ-પાલિકા દ્વારા રંગોળી હરીફાઈનું આયોજન


SHARE







મોરબીમાં રોટરી ક્લબ-પાલિકા દ્વારા રંગોળી હરીફાઈનું આયોજન

મોરબી રોટરી ક્લબ અને નગરપાલિકા દ્વારા દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને ઓપન મોરબી રંગોળી હરીફાઈ ૨૦૨૨ નું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી શનિવારે આ કાર્યક્ર્મ યોજશે

રંગોળી હરીફાઈની માહિતી આપતા આયોજકોએ જણાવ્યુ હતું કે, તા. ૨૨ ને શનિવારે બપોરે ૨થી સાંજે ૬:૩૦ સુધી મયુર પુલ પરની ફૂટપાથ પર યોજાશે અને હરીફાઈમાં ભાગ લેવા માટે ૧૫૦ રૂપિયા રજીસ્ટ્રેશન ફી રાખવામા આવેલ છે અને આ હરીફાઈ માટે રજીસ્ટ્રેશન ક્વીન્સ કેક, વસંત પ્લોટ ૬, સ્ટેવેલ જીમની બાજુમાં, શનાળા રોડ મોરબી ખાતે કરવામાં આવી રહ્યું છે અને વધુ વિગત માટે ૯૩૭૬૬ ૫૨૩૬૦ અને ૯૨૨૮૮ ૯૭૩૭૨ પર સંપર્ક કરવા જણાવ્યું છે અને આ હરીફાઈમાં ભાગ લેવા પાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, રોટરી ક્લબ મોરબીના પ્રેસિડેન્ટ અશોકભાઈ મહેતા અને સેક્રેટરી રસેષભાઈ મહેતાજણાવ્યું છે






Latest News