મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

માળિયા (મી) તાલુકા પંચાયત ભવનની ખાતમુહૂર્ત કરશે મંત્રી મેરજા


SHARE













માળિયા (મી) તાલુકા પંચાયત ભવનની ખાતમુહૂર્ત કરશે મંત્રી મેરજા

શ્રમ રોજગાર અને કૌશલ્ય વિકાસ પંચાયત સ્વતંત્ર હવાલો ગ્રામ વિકાસ ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા તા. ૧૪૧૬ અને ૧૭ ઓકટોબર દરમિયાન મોરબી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. અને મંત્રી ૧૪/૧૦ ના રોજ સવારે ૭:૦૦ કલાકે મોરબી ખાતે લોકસંપર્ક યોજશે. આ ઉપરાંત દિવસ દરમિયાન મોરબી જિલ્લામાં ગૌરવ યાત્રા પ્રવાસમાં ઉપસ્થિત રહેશે. ૧૬/૧૦ ના રોજ સવારે ૯:૩૦ કલાકે માળિયા ખાતે તાલુકા પંચાયત ભવનના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તા. ૧૭/૧૦ ના રોજ ૭:૪૫ ખાતે લક્ષ્મીનગર ખાતે નવા ગ્રામ પંચાયત ભવનના ખાતમુહુર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.






Latest News