મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદોત્સવનું આયોજન


SHARE







મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદોત્સવનું આયોજન

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષે શરદોત્સવનું આયોજન કરવામાં આવે છે આવી જ રીતે આ વર્ષે પણ ડી.જે.ના તાલે રાસ ગરબાની રમઝટ બોલાવવા માટે શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં આવવા માટે પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભૂદેવ પરિવારોને હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે

મોરબીમાં બ્રહ્મ પરિવારો માટે સરદાર બાગ શનાળા રોડ સામે આવેલ દવે પંચોલી પાર્ટી પ્લોટ ખાતે શરદપુનમની રઢિયાળી રાતે શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેની માહિતી આપતા પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ રોહિતભાઈ પંડ્યા, મહામંત્રી કમલભાઇ દવે અને ધ્વનીતભાઈ દવેએ જણાવ્યુ છે કે, ભૂદેવ પરિવાર માટે શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આગમી તા ૯/૧૦ ના રોજ રાતે આઠ વાગ્યે દવે પંચોલી પાર્ટી પ્લોટ ખાતે શરદોત્સવ રાખવામા આવેલ છે જેથી કરીને દરેક ભૂદેવ પરિવારોને આવવા માટે આયોજકોએ આમંત્રણ આપ્યું છે આ શરદોત્સવને સફળ બનાવવા માટે મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ, મોરબી સમસ્ત બ્રહ્મસમાજ, સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પરિવાર, બ્રહ્મવિકાસ પરિષદ, પરશુરામ ધામ મોરબી, સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ, બ્રહ્મપૂરી પરિવાર, અને ગાયત્રી પરિવાર સહિતની સંસ્થાઑના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે




Latest News