મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

હળવદના અજિતગઢ ગામે અગરીયાઓનું સંમેલન


SHARE







હળવદના અજિતગઢ ગામે અગરીયાઓનું સંમેલન

હળવદ તાલુકના અજિતગઢ ગામે આવેલ રામદેવપીર મંદિર ખાતે સરકારની અગરીયાઓની કલ્યાણકારી યોજનાઓના વિભાગ દ્વારા સુવિધાઓ આપવામાં આવી રહી છે ત્યારે આગામી મીઠાનું સીઝનને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને અગરીયા હિત રક્ષક મંચ દ્વારા અજિતગઢ ગામે આવેલ રામદેવપીર મંદિરે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, મોરબી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જનરલ મેનેજર મોરી, અગરીયા હિત રક્ષક મંચમાં પ્રમુખ હરનીશભાઈ, મારૂતિસિંહ બારૈયા સહિતના અધિકારીઓએ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા અને ત્યારે આગામી મીઠાની સિઝન સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી આ સંમેલનમાં ૩૦૦ થી વધી અગરીયા હાજર રહ્યા હતા




Latest News