મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં પાંજરાપોળ-યદુનંદન ગૌશાળાની માજી ધારાસભ્ય કાંતિભાઈ સાથે મુલાકાત લેતા ભાઇશ્રી


SHARE







મોરબીમાં પાંજરાપોળ-યદુનંદન ગૌશાળાની માજી ધારાસભ્ય કાંતિભાઈ સાથે મુલાકાત લેતા ભાઇશ્રી

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ગૌ સેવા માટેનો અનોખો સંકલ્પ કરવામાં આવ્યો હતો અને ગાય માતાના આશીર્વાદ નરેન્દ્ર મોદીને દીર્ઘાયુ માટે મળે તેવી શુભ ભાવના સાથે તેઓએ ગાય અને ગૌવંશોને ૭૨ ટન સુખડીનો પ્રસાદ આપવા માટેનો સંકલ્પ કર્યો છે ત્યારે મોરબીમાં તેઓએ કોરોનાના દિવંગતોના મોક્ષર્થે ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહનું આયોજન કર્યું હતું અને કથા ગઇકાલે પૂર્ણ થઇ હતી ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા ૭૨ ટન સુખડીનો પ્રસાદ બનાવીને ગાય તથા ગૌવંશોને આપવા માટેનો સંકલ્પ કરવામાં આવ્યો હતો જેથી કરીને  ભાઇશ્રી રમેશભાઈ ઓઝા, માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના લોકો ત્યાં હજાર રહ્યા હતા અને ત્યારે ભાઇશ્રીએ કાંતિભાઈ અમૃતિયાના સંકલ્પને તેમજ પાંજરાપોળ અને યદુનંદન ગૌશાળાની કામગીરીને બિરદાવી હતી






Latest News