મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા!
Breaking news
Morbi Today

પીએમના જન્મદિને મોરબીમાં અજયભાઈ લોરીયાએ ૬૧૧ દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ આપ્યો


SHARE









પીએમના જન્મદિને મોરબીમાં અજયભાઈ લોરીયાએ ૬૧૧ દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ આપ્યો

દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી ઠેરઠેર કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેને અજયભાઇ લોરીયા દ્વારા ૬૧૧ દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે અને આ રીતે તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી વધુમાં તેને જણાવ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૧ માં જન્મદિવસ નિમિત્તે ૬૧૧ જેટલી દિકરીઓને ૨૫૦ રૂપિયા લેખે ૧૫૨૭૦૦ રૂપિયા ભરીને સુકન્યા સમૃદ્ધિ યોજનામા ખાતું ખોલાવી આપેલ છે






Latest News