મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

માળીયા(મી.) ખાતે આમ આદમી પાર્ટી દ્વારા રસ્તા રોકો આંદોલનની ચીમકી આપતા તંત્ર દોડતું


SHARE













માળીયા(મી.) ખાતે આમ આદમી પાર્ટી દ્વારા રસ્તા રોકો આંદોલનની ચીમકી આપતા તંત્ર દોડતું 

માળીયા મિયાણા તાલુકમાં ઠેર ઠેર મુસીબતોની હારમાળાઓ છે અને લોકો પોતાની મુસીબતોની રજુઆત કરવા માળીયા મામલતદાર કચેરીએ જતા પહેલા મોતના મુખમાંથી પસાર થવું પડે તેવો કચ્છ હાઇવેથી મામલતદાર ઓફિસ સુધીનો બિસમાર રસ્તો છે જેથી મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ વસંતભાઈ ગોરીયાની આગેવાનીમાં રસ્તા ચક્કાજામની જાહેરાત કરવામાં આવી હતી જેથી કરીને તંત્ર દ્વારા આળસ ખંખેરીને ખાડા બુરવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે આ અંગે મામલતદાર કચેરી ખાતે આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાવિધાનસભા સંગઠન મંત્રી હાજીશાહેબ કટિયા,  હીરાભાઈ કાનગઢજિલ્લા સંગઠન સહ મંત્રી જુનુસભાઈ જેડાજિલ્લા યુવા સંગઠન મંત્રી જગદીશ ભરવાડતેમજ ગુલામભાઈ સહિત આમ આદમી પાર્ટી માળીયાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા. #morbitoday






Latest News