મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

ગુજરાતમાં લોકો સુધી ગેરેંટી કાર્ડ પહોચાડવામાં મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીએ પ્રથમ


SHARE







ગુજરાતમાં લોકો સુધી ગેરેંટી કાર્ડ પહોચાડવામાં મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીએ પ્રથમ 

તાજેતરમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હી સરકારના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી એ ગુજરાતમાં આવી ૩૦૦યુનિટ મહિને વિજળી ફ્રી, મહિલાઓને ૧૦૦૦ રૂપિયા સન્માન રાશિ, બેરોજગાર યુવાનોને ૩૦૦૦ રૂપિયા બેરોજગારી ભથ્થું સાથે અનેક લોક ઉપયોગી ગેરેન્ટીઓ આપી તેના ગેરેન્ટી કાર્ડ દરેક વિધાનસભા માં હાલ વિતરણ થઈ રહ્યા છે ત્યારે કચ્છ લોકસભાના ઉપપ્રમુખ અને મોરબી જિલ્લાના યુવા નેતા પંકજભાઈ રાણસરીયા દ્વારા આ ગેરેન્ટી કાર્ડ વિતરણમાં અત્યાર સુધી રોજે રોજના આકડાઓમાં ૩ વખત ટોપ ૧૦ ના લિસ્ટમાં સમાવેશ થયેલ છે જ્યારે ગઈકાલે ૧૩ સપ્ટેમ્બરના રોજ ૨૬૭૪ લોકોને ગેરેન્ટી કાર્ડ આપી સમગ્ર ગુજરાતની ૧૮૨ વિધાનસભામાં પ્રથમ ક્રમે આવેલ છે જેથી જિલ્લાના હોદ્દેદારો અને કાર્યક્તાઓનો ઉત્સાહ વધ્યો છે.

#morbitoday

MORBI TODAY FACEBOOK PAGE :

https://www.facebook.com/morbitodaynews/
 






Latest News