મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

માળિયા (મી) પાસે મીઠાના કારખાનામાં વીજળી પડતા બાળકનું મોત: એકને ઇજા


SHARE







માળિયા (મી) પાસે મીઠાના કારખાનામાં વીજળી પડતા બાળકનું મોત: એકને ઇજા

મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં શનિવારે સાંજથી વરસાદ શરૂ થયો હતો અને જીલ્લામાં જુદીજુદી ત્રણ જગ્યાએ વીજળી પડી હતી ત્યારે માળિયા નજીક મીઠાના કારખાનામાં વીજળી પડી હતી જેથી કરીને એક બાળકનું મોત નીપજયું હતું અને એક યુવાનને ઇજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડાયેલ છે

બનાવની મોરબી જિલ્લાના ફલ્ડ કંટ્રોલમાંથી જાણવા મળતી માહિતી મુજબ માળિયા મિયાણાના હરિપર નજીક દેવ સોલ્ટ પાસે શનિવારે સાંજના સમયે હબીબ નથુભાઈ મોવર સોલ્ટ વર્કસમાં વીજળી વીજળી પડી હતી અને ત્યારે રોહિત સુખભાઈ પાટડીયા (૧૩) નામના બાળકનું મોત નીપજ્યું છે. અને ત્યારે ત્યાં હજાર રહેલ રમેશ મહાદેવભાઈ (૨૧) ને ઇજા થઈ હતી જેથી કરીને તેને સારવારમાં ખસેડવામાં આવેલ છે અને મૃતક બાળકના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને આ અંગેની જાણ માળીયાના મામલતદારે કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી અને હાલમાં માળીયા પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News