મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી માળિયા હાઇવે ઉપર કારખાનામાં આગ લાગતા છ લોકો દાઝ્યા: ફાયર ફાઈટર ઘટના સ્થળે


SHARE







મોરબીના રવાપર નદી ગામ પાસે કારખાનામાં આગ લાગી હતી જેના લીધે ની 6 લોકો દાઝી ગયા હતા માટે તેને સારવારમાં ખસેડાયા છે અને આગને કાબુમાં લેવા માટે ફાયરની ટીમ પાણીનો મારો ચલાવી રહી છે

મોરબી માળિયા રોડ ઉપર આવેલ રવાપર નદી ગામ પાસે હોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં કોઈ કારણોસર આગ લાગેલ હતી. જેમા 6 લોકો દાઝી ગયેલ છે માટે તેને 108 મારફતે સારવારમાં ખસેડાયેલ છે અને આ ઘટનામાં પવનભાઈ, નાગીનભાઈ, દેવાભાઈ, હસનભાઈ, દેવરાજભાઈ અને સીબુસિંગભાઇ દાઝ્યા હોવાનું સામે આવેલ છે અને આગ પાછળ ગેસ લીકેજનું પ્રાથમિક રીતે સામે આવેલ છે. અને આગને કાબુમાં લેવા માટે મોરબી પાલિકાના ફાયર ફાઈટર દ્વારા હાલમાં પાણીનો માળો ચલાવવામાં આવી રહ્યો છે






Latest News