મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ ધામ ખાતે સંત કુટીર-ચબૂતરાનું કથાકાર રમેશભાઈ ઓઝા કરશે લોકાર્પણ


SHARE







મોરબી પરશુરામ ધામ ખાતે સંત કુટીર-ચબૂતરાનું કથાકાર રમેશભાઈ ઓઝા કરશે લોકાર્પણ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે એક પછી એક સુવિધાઓ વધારવામાં આવી રહી છે ત્યારે આગામી તા. ૧૩ ના રોજ ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે સંત કૂટીર અને ચબૂતરાનું લોકાર્પણ કરવા આવશે તેવું પરશુરામ ધામના સંચાલકોએ જણાવ્યુ છે

મોરબીના નવલખી રોડ ઉપર પરશુરામ ધામ બનાવવામાં આવેલ છે અને ત્યાં પરશુરામ ધામના ટ્રસ્ટી ભૂપતભાઇ પંડ્યા, અનિલભાઈ મહેતા અને તેની ટિમ દ્વારા એક પછી એક સુવિધા વધારવામાં આવી રહી છે અને હાલમાં ત્યાં સંત કુટીર અને ચબૂતરાનું નિર્માણ કરવામાં આવ્યું છે તેને આગામી તા.૧૩ ના રોજ ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે જેથી કરીને આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના ભાઈઓ, બહેનો સહિતનાઓને હાજર રહેવા માટે અનુરોધ કરાયો છે






Latest News