મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત
Breaking news
Morbi Today

મોરબીના સોઓરડીમાંથી ગુમ થયેલ બંને બાળકી હેમખેમ મળી


SHARE







મોરબીના સોઓરડીમાંથી ગુમ થયેલ બંને બાળકી હેમખેમ મળી

મોરબીના સોઓરડી વિસ્તારમાં રહેતા ઠાકોર સમાજની બે દીકરીઓ ગુમ થયેલ હતી જેથી કરીને મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાઈ હતી જેથી કરીને પોલીસ તેને શોધવા માટે પ્રયત્ન શરૂ કરવામાં આવ્યા હતા અને તા.૩૧/૮ ને બુધવારના રોજ સાંજે ૪ વાગ્યે મોરબી સોઓરડી વિસ્તાર વોર્ડ નં- ૪ માથી ગુમ થયેલ સ્નેહા વિશાલભાઇ સીરોયા (૧૨) અને મહીમા પ્રતાપભાઇ મકવાણા (૧૫) વાળા હેમખેમ મળી આવેલ છે જેથી કરીને બંને પરિવારના લોકોએ રાહતનો શ્વાસ લીધેલ છે

પાસા હેઠળ જેલ હવાલે

મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પાસા વોરંટ ઇશ્યુ થયેલ હતું જેથી કરીને એસપી રાહુલ ત્રીપાઠીના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા દ્વારા પાસા વોરંટની બજવણી કરવા સુચના આપી હતી જેથી કરીને એલસીબીની ટીમે આરોપી રવિન્દ્ર ઉર્ફે રવિ નટુભાઇ વીડજા જાતે પટેલ (૨૯) રહે. જુના દેવળીયા તાલુકો હળવદ હાલ રહે. મહેન્દ્રનગર વાળાને પકડી પાસા હેઠળ સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં મોકલી આપેલ છે






Latest News