ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ નં-૧૦ અને ૧૧ માં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીના વોર્ડ નં-૧૦ અને ૧૧ માં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

મોરબીના વોર્ડ નં- ૧૦ અને ૧૧ નો સેવા સેતુ કાર્યક્રમ કપોરવાડી પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો ત્યારે મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, રોશની ચેરમેન માવજીભાઈ કંઝારીયા, રોહિતભાઈ કંઝારીયા, હર્ષદભાઈ કંઝારીયા અને સિટી મામલતદાર સહિતના હાજર રહ્યા હતા ત્યારે પાલિકાના પ્રમુખ અને રોશની ચેરમેન દ્વારા પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું અને લોકોને સરકારી સેવાનો લાભ આપવા માટે પાલિકાની ટીમ તેમજ અન્ય વિભાગના સ્ટાફે હાજર રહીને ઘર આંગણે સરકારી યોજનાનો લાભ આપ્યો હતો






Latest News