મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં આવતી કાલે રાજપુત સમાજની સાધારણ સભા યોજાશે


SHARE







મોરબીમાં આવતી કાલે રાજપુત સમાજની સાધારણ સભા યોજાશે

મોરબી રાજપુત સમાજના પ્રમુખે યાદીમાં જણાવે છે કે, આગામી તા.૨૮-૮ ને રવિવારના રોજ મોરબી રાજપુત સમાજની સાધારણ સભા મયુર સ્મૃતિ ભવન લખધીરવાસ મોરબી ખાતે સાંજે ૪ કલાકે રાખેલ છે.તો મોરબીના તમામ રાજપૂત સમાજના ભાઈઓ એ સમયસર હાજર રહેવા અનુરોધ કરાયો છે.

મિટીંગ માટે જે એજન્ડાઓ નકકી કરાયા છે તેમા આજદિન સુધીના હિસાબો રજુ કરવા અને બહાલી આપવી, નવા પ્રમુખની વરણી કરવા બાબતે તેમજ સમાજભવન નિર્માણ બાબત તથા નવા ટ્રસ્ટીઓની ચર્ચા બાબતે મિટીંગમાં ચર્ચાઓ કરવામાં આવશે તેમ સંસ્થાના પ્રમુખ રઘુવિરસિંહ ઝાલા અને મહામંત્રી મહાવિરસિંહ જાડેજાએ યાદીમાં જણાવેલ છે.






Latest News