મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

મોરબીની ત્રણ શાળાઓએ સમગ્ર ગુજરાતમાં સંસ્કૃત ક્ષેત્રે શહેરને અપાવ્યું ગૌરવ


SHARE







મોરબીની ત્રણ શાળાઓએ સમગ્ર ગુજરાતમાં સંસ્કૃત ક્ષેત્રે શહેરને પાવ્યું ગૌરવ

દર વર્ષે સંસ્કૃત ભારતી દ્વારા  સંસ્કૃત ગૌરવ પરીક્ષા લેવામાં આવે છે. ગત વર્ષે લેવાયેલી આ પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં સંખ્યાની દૃષ્ટિએ પ્રથમ નંબરે મોરબીની સાર્થક વિદ્યામંદિર ,દ્વિતીય નંબરે નાલંદા વિદ્યાલય અને તૃતિય નંબરે મોરબીની શિશુમંદિર રહી હતી અને જૂનાગઢના ચાપરડા ખાતે યોજાયેલ પ્રાંતીય સંમેલનમાં મોરબીની આ શાળાઓને સન્માન એવૉર્ડ આપવામાં આવ્યો હતો અને ગઇકાલે સાર્થક વિદ્યામંદિર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જયશંકરભાઈ રાવલ (અધ્યક્ષ સંસ્કૃત બોર્ડ ગુજરાત રાજ્યઅધ્યક્ષ શ્રી સૌરાષ્ટ્ર પ્રાંત સંસ્કૃત ભારતી) હાજર રહ્યા હતા અને ત્યારે સંસ્કૃત ગૌરવ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પૈકી વિશેષ યોગ્યતા મેળવતા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ વર્ષે સંસ્કૃત ગૌરવ પરીક્ષા આપવા ઇચ્છતા વ્યક્તિઓ અથવા સંસ્થા ગૌરવ પરીક્ષા સંયોજક જયદીપભાઈ રાવલ(૯૭૧૨૨ ૩૨૦૮નો સંપર્ક કરવાનો રહેશે






Latest News