મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપ દ્વારા તિરંગા એકત્રિત કરવા માટે અભિયાન


SHARE







મોરબીમાં વિહિપ દ્વારા તિરંગા એકત્રિત કરવા માટે અભિયાન

વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ મોરબી જિલ્લાની ટીમના માર્ગદર્શન હેઠળ શહેરની ટીમ દ્વારા અખંડ ભારત સંકલ્પ દિવસ નિમીતે બાઈક રેલી સ્વરૂપે સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને વાવડી રોડ ગોકુલ ફામથી પ્રસ્થાન થયેલ આ યાત્રા નહેરુ ગેટ ચોકમા ભારત માતાનું પૂજન કરીને પૂર્ણ કરવામાં આવી હતી તેમાં વિશ્વ હિન્દૂ પરિષદ, બજરંગ દળના હોદેદારો સહિતના હાજર રહ્યા હતા અને સબ જેલ ચોક શિવાજી સર્કલ ખાતે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળની ટીમ દ્વારા ધ્વજ વંદનનો કાર્યક્ર્મ યોજાયો હતો અને ઘરે ઘરે તિરંગા લગાવવામાં આવ્યા હતા તે તિરંગાને સન્માન જનક રીતે વિશ્વ હિન્દૂ પરિષદ  દ્વારા ૧૬ થી ૧૮ મી તારીખે એકત્ર કરવા માટે અભિયાન હાથ ઉપર લેવામાં આવ્યું છે અને વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા વિશ્વ હિન્દૂ પરિષદ કાર્યાલય વાંકાનેર દરવાજે લખધીરવાસ અને બાલાજી ટેલિકોમ વી મીની સ્ટોર વોરા બાગ આનંદ શોપિંગ ફ્લોરા સોસાયટીની બાજુમાં સામાકાંઠે તિરંગાને એકત્રિત કરવામાં આવશે




Latest News