મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી ઓરેવા ગ્રુપના સુપ્રીમો ઉદ્યોગપતિ જયસુખભાઇ પટેલે વૃક્ષ દાન માટે આપ્યા પાંચ લાખ


SHARE







મોરબી ઓરેવા ગ્રુપના સુપ્રીમો ઉદ્યોગપતિ જયસુખભાઇ પટેલે વૃક્ષ દાન માટે આપ્યા પાંચ લાખ

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અજંતા-ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઇ પટેલે સ્વાત્યંત્રતા પર્વે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનને ૫૦૦૫૦૦ નું દાન જાહેર કર્યું છે રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરવા અને હરિયાળા ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા આઝાદીના ૭૫ વર્ષના અમૃત મહોત્સવની ઉજવણી કાર્યક્રમ હર ઘર તિરંગા અને પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત ૧૦૦૧ વૃક્ષનું દાન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન- અમદાવાદમાં કર્યું હતું. અને વૃક્ષના દાતા બનીને સદર અભિયાનમાં સહભાગી બનીને અન્ય માટે પ્રેરણારૂપ પણ બન્યા છે આ કાર્ય બદલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થાએ ગૌરવની લાગણી અનુભવી છે. આ સંસ્થાએ માત્ર વૃષારોપણ નહિ, પરંતુ તેના ઉછેરની જવાબદારી પણ સ્વીકારી છે. જેથી કરીને જયસુખભાઇએ તેઓની આ કામગીરીને બિરદાવી હતી




Latest News