મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં અજયભાઈ લોરીયા અને તેની ટીમ દ્વારા તિરંગાનું વિતરણ


SHARE







મોરબીમાં અજયભાઈ લોરીયા અને તેની ટીમ દ્વારા તિરંગાનું વિતરણ

મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટ પાસે સેવા એ જ સંપત્તિ ટ્રસ્ટના પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા અને તેની ટીમ દ્વારા આજે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગા અભિયાન હાથ ઉપર લેવામાં આવ્યું છે તેના ભાગરૂપે મોરબીના નગરજનોને ફ્રીમાં તિરંગા આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબી શહેરના સનાળા રોડ ઉપરથી પસાર થતાં લોકોને અજયભાઈ લોરીયા અને તેની ટીમ દ્વારા ફ્રી માં ૨૫૦૦૦ જેટલા તિરંગાઓનું વિતરણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે આજે સવારથી ત્યાં તિરંગાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને તા ૧૪ ના રોજ સાંજે ૭ વાગ્યા સુધી સુપર માર્કેટ પાસે અજયભાઈ લોરીયા અને તેની ટીમ દ્વારા તિરંગાનું વિતરણ કરવામાં આવશે




Latest News