મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી રવાપર રોડે એવન્યુ પાર્ક પાસે જબરું ગાબડું !


SHARE







મોરબી રવાપર રોડે એવન્યુ પાર્ક પાસે જબરું ગાબડું !

મોરબી રવાપર રોડ ઉપર આવેલ એવન્યુ પાર્ક સામે નાલા પર છેલ્લા બે દિવસથી બેઠી ત્રણ ફુટ જેટલુ ગાબડું પડી ગયેલ છે. અને અકસ્માત થવાની શક્યતા છે તો પણ પાલિકા દ્વારા તેને રીપેર કરવામાં આવેલ નથી અને નવાઈ વાત એ છે ત્યાંથી પાલિકાના ચૂંટાયેલ સભ્યો તેમજ અનેક અધિકારી દરરોજ નીકળે છે તો પણ કોઈએ લોકોની સલામતી માટે ખાડાને બુરવા માટે તંત્રનુ ધ્યાન પણ દોર્યુ નથી ? અને જો તંત્રનુ કોઈએ ધ્યાન દોર્યુ હોય તો પછી ત્રણ દિવસ સુધી કેમ ખાડાને બુરવામાં આવેલ નથી તે સૌથી મોટો સવાલ છે અને જો તંત્રની બેદરકારીના લીધે ત્યાં કોઈ અકસ્માત થાય તો તેના માટે જવાબદાર કોણ તે પાલિકાએ જાહેર કરવું જોઈએ તેવું લોકો ઈચ્છી રહ્યા છે




Latest News