મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

રશિયામાં યોજાયેલ ફોટોગ્રાફીની ઓનલાઇન સ્પર્ધામાં મોરબીના યુવા ઉદ્યોગપતિ દુષ્યંતભાઈ સનાવડાનો ડંકો


SHARE







રશિયામાં યોજાયેલ ફોટોગ્રાફીની ઓનલાઇન સ્પર્ધામાં મોરબીના યુવા ઉદ્યોગપતિ દુષ્યંતભાઈ સનાવડાનો ડંકો

મોરબીના યુવા ઉદ્યોગપતિ અને ફોટોગ્રાફી માટે મોરબી પંથકમાં જાણીતા મૂળ જસમતગઢ ગામના રહેવાસી દુષ્યંતભાઈ રમેશભાઈ સનાવડા મોરબી શહેર અને જિલ્લાના જુદા-જુદા વિસ્તારોમાંથી પશુ પક્ષીઓના તેમજ અન્ય ફોટોગ્રાફ્સ પાડતા હોય છે તે હંમેશા ચર્ચાનો વિષય બનતા હોય છે તેવામાં તાજેતરમાં રશિયા ખાતે “૩૫ એવોર્ડ” નામની ઓનલાઇન ફોટોગ્રાફીની સ્પર્ધા યોજાઇ હતી જેમાં દુનિયાના ૧૨૫ દેશમાંથી ૫૨૮૭ જેટલા સ્પર્ધકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને તેઓએ પાડેલા ૨૦૪૯૮ ફોટા  આ સ્પર્ધામાં મોકલાવવામાં આવ્યા હતા અને તેનો ફાઇનલ પરિણામમાં મોરબીના દુષ્યંતભાઈ સનાવડા દ્વારા મોકલાવવામાં આવેલ ઘુવડ પક્ષીના ફોટાને સમગ્ર દુનિયામાં ટોપ ટેનની પર્સન્ટેજમાં લેવામાં આવેલ છે અને તેઓ દ્વારા ફોટા મોકલાવવામાં આવ્યા હતા તેને ધ્યાને લાઈને તેઓને ફોટોગ્રાફર તરીકે વર્લ્ડમાં ૨૨ ટકા પર્સન્ટેજમાં સમાવવામાં આવેલ છે




Latest News