મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં એક વર્ષથી કચરો લેવા માટે નથી આવી પાલિકા !


SHARE











વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં એક વર્ષથી કચરો લેવા માટે નથી આવી પાલિકા !

વાંકાનેર સિવિલ હોસ્પિટલ ગ્રાઉન્ડમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળે છે જેથી હોસ્પિટલે સારવાર લેવા માટે આવતા દર્દીઓ સજા થવાની વાત તો દૂર રહી પરંતુ તેની સાથે આવેલા તેના પરિવારજનો પણ માંદા પડે તેવી પરિસ્થિતિચે ત્યારે સિવિલના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, છેલલ એક વર્ષ કરતાં વધુ  સમયથી પાલિકાના વાહનો ત્યાં કચરો લેવા માટે આવેલ નથી અને વારંવાર પાલિકાના ચીફ ઓફિસરને કચરો લેવાની વ્યવસ્થા ગોઠવવા માટે લેખિત જાણ કરવામાં આવી છે તો પણ કચરો ઉપડવામાં આવતો નથી અને ઉનાળા તેમજ શિયાળામાં તો કચરાને સળગાવીને તેનો નિકાલ કરવામાં આવે છે જો કે, હાલમાં ચોમાસુ હોવાથી કચરો ભીનો થઈ જવાના લીધે તેને સળગાવી શકાતો નથી જેથી કચરાના ઢગલા થઈ ગયા છે






Latest News