મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સરવડ-મોટા દહીંસરામાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનું સ્વાગત કરાયું


SHARE







માળીયા (મી)ના સરવડ-મોટા દહીંસરામાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનું સ્વાગત કરાયું

માળીયા તાલુકાના સરવડ અને મોટા દહીસરા ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા પહોચી હતી ત્યારે ગામના લોકો તેમાં જોડાયા હતા અને લોકો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતુ સાથે વંદે ગુજરાત વિકાસ યાત્રામાં જરૂરીયાતમંદ લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોથી લાભાન્વિત કર્યાં હતા. આ તકે જીલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયામહામંત્રી   જેસંગભાઈ હુંબલજેન્તીભાઇ પડસુંબિયા, માળીયા તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠોડમાળીયા તાલુકા ભાજપ પ્રમુખ મણિલાલ સરડવાતાલુકા પંચાયતના સભ્યો ચંદુભાઈ લાવડીયાસંજયભાઈ ભીલ, કારોબારી ચેરમેન નિર્મલસિંહ જાડેજાઅશોકભાઈ બાવરવાયુવા મોરચા પ્રભારી પરિમલભાઈ ઠક્કરબક્ષીપંચ મોરચા મહામન્ત્રી ધનેશ્વરભાઈ વ્યાસલક્ષમીવાસ સરપંચ પ્રાણજીવનભાઈ કાવરમોટા દહીસરા સરપંચ જસાભાઇ ડાંગર, અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ કેશવજીભાઈ ઝાલાકિશાન મોરચા પ્રમુખ નિલેશભાઈ સંઘાણીપરેશભાઈ  રૂપાલાતેમજ મામલતદારટીડીઓડો. બાવરવાપ્રાથમિક અને હાઇસ્કૂલના આચાર્યગામ સરપંચ અને ઉપસરપંચ તેમજ અન્ય અધિકારી અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.






Latest News