મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેર પોલીસે રખડતા ભટકતા ઓરીસ્સાના યુવકનું પરિવાર સાથે કરાવ્યુ


SHARE







વાંકાનેર પોલીસે રખડતા ભટકતા ઓરીસ્સાના યુવકનું પરિવાર સાથે કરાવ્યુ

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેરમાં રહેતા અમરજીતસિંહ જીતુભા ઝાલાએ વાંકાનેર પોલીસને ફોન કરીને જણાવ્યુ હતું કે, રાજશકિત પેટ્રોલપંપ  થાન રોડ ખાતે ઓરિસ્સાનો એક અજાણ્યો માણસ ફકત ચડી પેહેરેલ છે તેવી હાલત છે. અને માનસીક બીમાર હોય તેવું લાગે છે જેને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને લઇ આવતા તેની પાસેથી એક આધારકાર્ડ તથા મોબાઇલનં વાળી કાપલી મળી આવેલ હતી જેમાં તેનુ નામ કાલીચરણ નેત્રાનંદ નાયક (૩૨) રહે. હાલ સ્કાયટચ સીરામીક પાવડીયારી તાલુકો મોરબી મુળ ગામ ગોવિંદપુર તાલુકો ઉદાલા ઓરીસ્સા વાળો હોવાનું સામે આવ્યું હતું જેના આધારે તે યુવાનના મામા ઉપેન્દ્ર શ્યામસુન્દર નાયક રહે. હાલ સ્કાયટચ સીરામીક પાવડીયારી વાળાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને મામા તથા સગા સબધીને કાલીચરણ નેત્રાનંદ નાયક વતનમા લઇ જવા માટે સોપી આપેલ છે આ કામગીરીમા પીઆઇ એન.એ.વસાવા, યશપાલસિંહ, ભવાનસિંહ પરમાર, બળદેવસિંહ મહાવીરસિંહ જાડેજા તથા જગદીશભાઇ ચીકાભાઇ ગાબુ વિગેરે જોડાયેલ હતા






Latest News