મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

ટંકારા પોલીસ સ્ટેશન દ્વારા નેકનામ ખાતે લોકદરબાર યોજાયો


SHARE







ટંકારા પોલીસ સ્ટેશન દ્વારા નેકનામ ખાતે લોકદરબાર યોજાયો

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠીના માર્ગદર્શન હેઠળ નેકનામ ગામે વીલેજ વિઝીટ અંતર્ગત લોકદરબારનુ આયોજન કરેલ હતું જેમાં આજુબાજુના ગામોના સરપંચઓ તથા સ્થાનીક આગેવાનો હાજર રહેલા હતા તેની સાથે રૂબરૂ સંવાદ કરી લોકોને પડતી મુશ્કેલીઓ તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થીતી વિશે ચર્ચા કરવામાં આવેલ હતી તેમજ વ્યાજખોરો વિરૂધ્ધ મોરબી જીલ્લા પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલ હેલ્પલાઇન વિષેની માહિતી આપવામાં આવી હતી તથા બહારગામ જતી વખતે ઘરમાં રહેલ રોકડ દાગીના બેંક લોકરમાં રાખવા બાબતે સુચના કરવામાં આવેલ હતી આ તકે મદદનીસ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલ, પીએસઆઈ બી.ડી. પરમાર અને એ.વી. ગોંડલીયા તથા ઇમ્તીયાજભાઇ, અનીલભાઇ પરમાર સહિતના હજાર રહ્યા હતા






Latest News