મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું મોરબીના જીંજુડા ગામે દર્શન કરવા જતાં જામનગરના બેડી વિસ્તારના રહેવાસી યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાંથી દારૂ ભરેલી કાર સાથે એક પકડાયો, 3.10 લાખનો મુદ્દામાલ કબજે: એકની શોધખોળ મોરબીના ભરતનગર ગામે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ફિઝીયોથેરાપી આરોગ્ય કેમ્પ યોજાયો મોરબીમાં નિવૃતિ પછી પણ પ્રવૃત્તિસીલ રહેતા શિક્ષક શાંતિલાલ પાડલિયા મોરબીમાં આજે રાતે અધ્યયન મંડળ દ્વારા બૌદ્ધિક સત્રનું આયોજન વાંકાનેર તાલુકામાં દારૂના ગુનામાં અવારનવાર પકડાયેલ પિતા-પુત્ર પાસા હેઠળ જેલ હવાલે વાંકાનેર નજીક કારખાનામાં શ્રમિકોને ગાળો આપીને ઝાપટો મારીને જાનથી મારી નાખવાની ધમકી: 3 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી પાટીદારધામ દ્વારા પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પ્રમુખનું સન્માન કરાયું


SHARE







મોરબી પાટીદારધામ દ્વારા પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પ્રમુખનું સન્માન કરાયું

 

મોરબીમાં પાટીદારધામ કાર્યરત છે આ સંસ્થા પાટીદાર યુવાન-યુવતીઓને જી.પી.એસ.સી. અને આઈ.એ.એસ. તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરાવે છે ત્યારે આ સંસ્થાના પ્રમુખ સેવક કિરીટભાઈ દેકાવડીયા, મંત્રી નાનજીભાઈ મોરડીયા તેમજ અન્ય કાર્યકર બહેનો દ્વારા  ડો.દીપિકાબેન સરડવા (પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ) કે જેઓ મોરબીના જ વતની હોય મોરબી માટે ગૌરવપ્રદ બાબત હોવાથી મોરબી ભાજપ મહિલા મોરચા દ્વારા આયોજિત અભિવાદન સમારંભમાં રાખવામા આવ્યો હતો ત્યારે પાટીદાર ધામ મોરબી દ્વારા તેઓને સન્માન પત્ર અને શ્રીફળ આપી સન્માન કરવામાં આવેલ હતું.




Latest News