મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં રવિવારે યોજાનાર રઘુવંશી મહાસંમેલન હાલ પૂરતુ મોકુફ


SHARE







મોરબીમાં રવિવારે યોજાનાર રઘુવંશી મહાસંમેલન હાલ પૂરતુ મોકુફ

મોરબી લોહાણા સમાજના ઉદ્યોગપતિ જગદીશભાઈ કોટકનુ આકસ્મિક અવસાન થયું છે જેથી કરીને મોરબી ખાતે આગામી તા ૩-૭ ના રોજ યોજાનાર રઘુવંશી મહાસંમેલન મોકુફ રાખવામા આવેલ છે અને આગામી દિવસોમાં મહાસંમેલનની નવી તારીખ જાહેર કરવામા આવશે

મોરબી મુકામે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા સમસ્ત લોહાણા સમાજની કાર તથા બાઈક રેલી ઉપરાંત સમસ્ત લોહાણા સમાજના મહાસંમેલનનું તા ૩-૭ ને રવિવારના રોજ યોજવાનુ હતું જો કે, તા.૨૬-૬ ને રવિવારના રોજ મોરબી લોહાણા સમાજના અગ્રણી ઉદ્યોગપતિ જગદીશભાઈ ડાયાલાલ કોટકનુ આકસ્મિક દુઃખદ અવસાન થતા તા.૩-૭ ના રોજ મોરબી મુકામે યોજાનાર તમામ કાર્યક્રમો મોકુફ રાખવામા આવ્યા છે. આગામી સમયમા મોરબી મુકામે રઘુવંશી મહાસંમેલનની નવી તારીખ જાહેર કરવામા આવશે.






Latest News