મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં ચિત્રકૂટ સિનેમા પાસે ગંદકીનો પ્રશ્ન બે દિવસમાં ઉકેલવા પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ખાતરી


SHARE







મોરબીમાં ચિત્રકૂટ સિનેમા પાસે ગંદકીનો પ્રશ્ન બે દિવસમાં ઉકેલવા પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ખાતરી

 મોરબીમાં ઓમ કોમ્પલેક્ષની સામે અને ચિત્રકુટ સીનેમા પાસેથી કબ્રસ્તાન સુધીનો રસ્તો સમાર કામની જરૂરત હોય સાવ બિસ્માર હાલતમાં છે જેથી મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જીજ્ઞેશભાઇ પંડયાજગદીશભાઈ જી. બાંભણીયાજનકરાજાઅશોક ખરચરીયાસ્થાનિક વેપારીઓને સાથે રાખીને પાલિકામાં રજૂઆત કરવા માટે આવ્યા હતા ત્યારે વેપારીઓએ કહ્યું હતું કે, ગંદકીના લીધે દુર્ગધ આવતી હોય છે જેથી કરીને વેપાર કરવો તો દૂરની વાત છે લોકોને અવર જવરમાં ધણી તકલીફ પડે છે જેથી કરીને ખાડા ખબડા બૂરીને ગંદકી દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને વેપારીઓ જયારે પાલિકાએ ગયા હતા ત્યારે પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ ત્યાં હાજર હતા જેથી કરીને તેઓએ બે દિવસમાં વેપારીઓનો પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપી હતી જેથી કરીને વેપારીઓએ હાલ પૂરતો રાહતનો શ્વાસ લીધો છે જો કે, ખરેખર બે દિવસમાં ગંદકી દૂર કરવામાં આવશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે અત્રે ઉલેખનીય છે કે, પાલિકાની પાણી વિતરણની લાઇનનો વાલ્વ છેલ્લા ઘણા સમયથી તૂટેલ હોવાથી ત્યાથી પાણી વેડફાઇ છે અને તે પાણી રસ્તા ઉપર ભરયેલું રહેતું હોવાથી ગંદકી થાય છે ત્યારે પાલિકા દ્વારા પાણીનો વેડફાટ રોકીને સારો રોડ બનાવી આપવામાં આવે તેવી સ્થાનીક લોકોની લાગણી છે






Latest News