હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર રેલવે સ્ટેશન નજીકથી ૧૦ બોટલ દારૂ સાથે એક પકડાયો


SHARE











વાંકાનેર રેલવે સ્ટેશન નજીકથી ૧૦ બોટલ દારૂ સાથે એક પકડાયો

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર રેલવે સ્ટેશન પાસેથી એક યુવાન પસાર થઈ રહ્યો હતો જેને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની ૧૦ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૩૦૦૦ ના દારૂ સાથે તેની ધરપકડ કરી હતી અને દારૂની બોટલ કયાથી આવી તે દિશામાં તપાસ શરૂ કરી હતી

જાણવા મળતી અહીથી મુજબ વાંકાનેર સિટીમાં પોલીસ પેટ્રોલિંગ હતી ત્યારે હીરાભાઈ મઠીયા તથા જનકભાઈ ચાવડાને બાતમી મળી હતી જેના આધારે રેલ્વે સ્ટેશન પાસેથી પસાર થતાં યુવાનને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેના થેલામાંથી વિદેશી દારૂની ૧૦ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૩૦૦૦ ના દારૂ સાથે પીન્ટુ ગંગારામ પાલ રહે. હાલ માટેલ રોડ અરમાનો સીરામીક મૂળ એમપી વાળાને પકડી લીધેલ હતો આ કામગીરી હીરાભાઈ મઠીયા, હરપાલસિંહ પરમાર, દિવ્યરાજસિંહ ઝાલા, મુકેશભાઈ વાસાણી, જનકભાઈ ચાવડા, કૃષ્ણ ઝાલા, અજીતભાઈ સોલંકી અને પ્રતિપાલસિંહ વાળાએ કરી હતી






Latest News