મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં નિરાધાર વૃદ્ધ-વિધવાઓને નથી મળ્યું આઠ માસથી પેન્શન ?!


SHARE







મોરબીમાં નિરાધાર વૃદ્ધ-વિધવાઓને નથી મળ્યું આઠ માસથી પેન્શન ?!

સરકાર દ્વારા નિરાધાર વૃદ્ધ અને વિધવાઓને પેન્શન આપવામાં આવે છે જો કે, મોરબીમાં છેલ્લા આઠ મહિનાથી આ પેન્શન આપવામાં આવ્યું નથી જેથી કરીને મોરબી નગરપાલીકા વોર્ડ નં.-૪ના પૂર્વ કાઉન્સીલર સુરેશભાઈ પી. શિરોહીયા અને વર્તમાન કાઉન્સીલર જશવંતીબેન સુરેશભાઈ  શિરોહીયા દ્વારા વિધવા પેન્શન તાત્કાલિક આપવા માટે સીએમ ભુપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને તેમાં લખ્યું છે કે, મોરબી જીલ્લાના ૭૦૦ વિધવા તથા વૃધ્ધને છેલ્લા આઠ માસથી પેન્શન મળ્યું નથી અને લોકોને ધક્કા થઈ રહ્યા છે ત્યારે પેન્શન પર નભતા પરિવારોને તાત્કાલિક પેન્શનની રકમ આપવામાં આવે તેવી માંગ કરી છે.




Latest News